સત્તા અને રહસ્યોનો અતૂટ સંબંધ ક્યારેક રાષ્ટ્રોનું ભાવિ પણ બદલે છે
સરળ લાગતી વાતોમાં પણ ક્યારેક રહસ્ય છુપાયેલા હોય છે. મનુષ્યની ઉત્કંઠા તેને સર્જક બનાવી દે છે, અજાણ્યી દુનિયામાં લઇ આવે છે. રશિયાના ઇતિહાસમાં એક એવો કિસ્સો બન્યો કે તેણે રશિયાનું રાજકીય ભવિષ્ય બદલી...
View Articleએક જ મનુષ્યે સમગ્ર ચીનને જ્ઞાનની ભેટ આપી
એકવાર એક માણસ ચાલતો ચાલતો ચીન ગયો, હિમાલય ઓળંગીને. તેની પાસે કોઈ પુસ્તકો નહોતા, તેને પુસ્તકો વધુ ગમતા નહોતા. તેને ગમતું હતું માત્ર જ્ઞાન, પોતાના વર્તમાનની ચેતના. તે માત્ર એક જ હતો, તે ચાલી રહ્યો હતો,...
View Articleશું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા
જીવન દરમ્યાન મનુષ્યને આધ્યાત્મિક ખોજ રહે છે, આધ્યાત્મિક તૃપ્તિ વગર મનુષ્યને શાંતિ મળતી નથી. ઘણીવાર આપણે આધ્યાત્મિક જીવનમાં ધીરેધીરે ખૂબ આગળ પણ વધી જઈએ છીએ, પરંતુ જાણતાં અજાણતાં આપણને આ બાબતનો ખ્યાલ...
View Articleભવનાથમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ, એક ઝલક…
જૂનાગઢઃ આથમતી સંધ્યાએ જીવ શિવની ઉપાસના કરવાની શુભ ભાવનાથી જોડાયેલ મેળો એટલે ભવનાથ મહાદેવનો મહાશિવરાત્રિ મેળો. જૂનાગઢ ગીરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં આ મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદા જુદા...
View Articleભેટ સોગાદોનું શુભઅશુભ: ભેટ માટેની માર્ગદર્શિકા
લકી અને અનલકી એટલે કે સાદી ભાષામાં શુકનિયાળ અને અપશુકનિયાળ, આવીચીજો હોય છે? અમુક ચીજો આપણને અનાયાસે હાથમાં આવી પડે કે આપણને આપવામાં આવે ત્યારે ચીજોશું કોઈ સંકેત આપી રહી છે? આપણે જાણીએ છીએ કે દરેક...
View Articleનવા જમાનાની વાત: કંજૂસાઈ નહીં પણ ‘કરકસર’ છે આધુનિક વિચારધારા
જેમ જેમ જીવનમાં પ્રગતિ કરીએ છીએ, સમૃદ્ધિ તરફ જઈએ છે તેમ તેમ આનંદ વધે છે. પરંતુ, વૈભવ સાથે એક ચીજ ચાલી જાય છે તે છે અનુકુળ સમય. સતત પ્રગતિ કરતા આ દેશમાં તમારી પાસે બધું જ હશે, પરંતુ હવે તમારે જે...
View Articleઅમેરિકન ન્યુરોસાયન્ટિસ્ટનો અભ્યાસઃ સંસ્કૃત ભાષાની મગજ ઉપર અસર
શું આપણે આપણી ભારતીય સભ્યતા, સંસ્કૃતિ ઉપર ગર્વ અનુભવીએ છીએ? આપણું બાળક અંગ્રેજી ફાંકડું બોલે તેમાં આપણે ખુશ થઈએ છીએ? કે ગુજરાતી ચોખ્ખું બોલે કે સંસ્કૃતનો એકાદ શ્લોક બોલી જાય તેમાં આપણને આનંદ થાય છે?...
View Articleઆધુનિક યુગ અને હિંદુ ધર્મ: હિંદુ ધર્મની આ વાતો જીવનમાં જરૂરી
હિંદુ ધર્મ વૈશ્વિક ધર્મ છે, ઘણા તેને સનાતન ધર્મ પણ કહે છે, કોઈ તેને વૈદિક ધર્મ કહેશે તો કોઈ તેને ભક્તિ માર્ગ પણ કહી શકશે. હિંદુ ધર્મની ખાસિયત છે કે તેમાં દરેકની માટે દરેક વિચારધારા રહેલી છે, તેમાં...
View Articleમનુષ્યની અંદર જ છે, દેવ અને દાનવનું ખરું સ્વરૂપ
જગતની વ્યવસ્થા જળવાઈ રહે અને બધા જીવોનું કલ્યાણ થાય તે માર્ગ ધર્મનો માર્ગ કહેવાય છે. અનેક શાસ્ત્રો, પુરાણ કથાઓ અને અન્ય નીતિ ગ્રંથો વગેરેમાં ધર્મ બાબતે ઘણી માહિતી છે. મનુષ્ય પૂર્વે જંગલમાં જીવન જીવતો...
View Articleજીવનમાં શાંતિ પ્રાપ્તિનો સચોટ માર્ગ: ધ્યાનની પદ્ધતિઓ એક નજરે
ગત સપ્તાહે દેશભરની ટીવી ચેનલો પર તમે જોયું હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાલયની બરફીલી ધ્યાન ગુફામાં અમુક કલાક ધ્યાનસાધના કરી રહ્યાં હતાં. આખરે એ શું છે જે મનુષ્ય માત્રને ભીતર તરફ લઇ જવા તરફડે છે?...
View Articleઈયળ-સમડીની વાત અને તથાગત બુદ્ધનો ઉપદેશ
એકવાર એક સુંદર વનમાં કીટક તેમના નિત્યક્રમે ઝાડની બખોલમાં આહાર કરી રહ્યા હતા, દરેક જીવને પાસે સ્વતંત્રતા હોય છે. સ્વતંત્રતા દરેક જીવને વ્હાલી છે. ઇયળનું એક બચ્ચું વધુ ખોરાક ખાવા માટે ઝાડની બહાર નીકળી...
View Articleજાપાનમાં આધ્યાત્મની નવી દ્રષ્ટિ, સ્વચ્છતા છે આધ્યાત્મિક વિષય
એક વહેલી સવાર છે, દુનિયામાં સૌથી પહેલા જાગી જતાં લોકોના દેશ જાપાનમાં ચહલપહલ શરુ થઇ ચુકી છે. ક્યોતોમાં એક શાળામાં ભૂલકાંઓ પુસ્તકો નથી ભણી રહ્યાં પણ સવારમાં પહેલાં સફાઈ કરી રહ્યાં છે. જી હા! રોજ સવારે...
View Article‘અલખ નિરંજન’: સિદ્ધયોગી ગોરખનાથ અને મત્સ્યેન્દ્રનાથ
ભારત જગતગુરુ છે, ભારતની ધરા પર અનેક સિદ્ધ યોગીઓએ જન્મ લીધો અને આખી દુનિયામાં શાંતિ અને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. મહાયોગી ગોરખનાથ અને મત્સ્યેન્દ્રનાથને કોણ નથી જાણતું? એવું કહેવાય છે કે આ સિદ્ધ યોગીઓ...
View Article“કેનોપનિષદ” જ્યારે ભગવાન શિવે બ્રહ્માજીને પ્રશ્ન કર્યા…
મનુષ્ય જેમ જેમ પ્રગતિ કરતો ગયો તેમ તેમ તેનામાં અહમનો સંચાર થયો અને આજેઅહમ બધી વાતોને આડે આવીને ઉભો રહે છે. આપણે આર્થિક દુનિયાના રાજા હોઈ શકીએ, પરંતુ પૃથ્વી પર આપણે એક નાના પ્રાણી પણ છીએ, સૃષ્ટિવિશાળ...
View Articleનિરાશા અને સ્પર્ધા સામે લડત: એક મનોવૈજ્ઞાનિકની પાંચ વાત
એક યુવાન સ્ત્રી પરેશાન છે, એક યુવક પણ પરેશાન છે. તેઓ સૌ તંદુરસ્ત છે, અને સુખી ઘરના સભ્ય છે છતાં તેઓ સતત માનસિક તાણ અને ઉપેક્ષાઓ સહન કરી રહ્યા હોય તેવું લાગે છે. તેઓ પાસે આરામથી જીવવા જોઈએ, તે બધું જ...
View Articleપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવઃ શ્રાવણની શિવ આરાધના
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વરસાદની હેલી નવસૃજનની શક્યતાઓ લઇને આવે છે તેવા આ ભક્તોના વહાલા એવા શ્રાવણમાં શિવમહિમાના ગાનનું અનેરું મહાત્મ્ય ગવાયું છે. સંસારની આધિવ્યાધિ ઉપાધિમાં જકડાયેલાં...
View Articleમહાવિનાશમાં પણ હતું એ અડીખમઃ કેદારનાથ જ્યોતિર્લિંગનો જાણો મહિમા
શ્રાવણમાસ એટલે ભક્તિનો માસ, શ્રાવણમાસ આવતાં જ દરેક મંદિરો ધૂન-ભજન-કથા- કીર્તન, મંત્રજાપથી ગુંજી ઊઠે છે. શિવજીના મંદિરોમાં ભગવાન ઉપર પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે. યજ્ઞો દ્વારા આહુતિઓ અપાય છે....
View Articleબધું જ નાશવંત છે, અને છેવટે તો ભસ્મ જ થવાનું: મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લિગ છે. શિવપુરાણમાં આ બધાં જ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી બધાં જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં...
View Articleજ્યોતિર્લિંગ અને તીર્થધામનો અનોખો સંગમઃ રામેશ્વરમ
શિવલિંગ ભગવાન શંકરનું એવું મંગલમયરૂપ છે, જેના પર અભિષેક કરવાથી મનુષ્યોના કરોડો જન્મનાં પાપ નષ્ટ થઈ જાય છે. પુરાણોમાં શિવલિંગ પર વિવિધ વસ્તુના અભિષેક તથા ફૂલોથી પૂજન કરવાનું મહત્ત્વ જણાવાયું છે....
View Articleદારુકાવનમાં આવેલું જ્યોતિર્લિંગ એટલે હાલનું નાગેશ્વર જ્યોતિર્લિંગ
વિક્રમ સંવત શ્રાવણ માસ દરમિયાન આકાશ ગંગામાના શ્રવણ- નક્ષત્રનું તેજ પૃથ્વી પર સીધું પડતું હોય, એટલે જ દેવોનાં દેવ મહાદેવ શિવજીના અતિપ્રિય માસનું નામ શ્રાવણ પડ્યું. એક માન્યતા મુજબ, શિવજી ભગવાનને પતિ...
View Article