Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Browsing all 706 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

ખાનદાનીનાં લક્ષણ શું?

ગયા રવિવારે ક્રિકેટ વર્લ્ડ કપમાં આપણી હાર થઈ તે પછી એક છબિ અખબારોમાં પ્રકાશિત થઈ, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપણા ક્રિકેટરોને ભેટીને સાંત્વન આપે છે, અને સમગ્ર ટુર્નામેન્ટમાં આપણી ટીમના દેખાવ માટે...

View Article


Image may be NSFW.
Clik here to view.

આપણે ઈચ્છાઓની ઉપેક્ષા કરીએ, તેને ઉત્પન્ન થતા જ દબાવી દઈએ

ઈચ્છા પ્રાપ્તિ મનને થોડા સમય માટે શાંતિ તથા તૃપ્તિ નો અનુભવ કરાવે છે. ત્યાર બાદ મનુષ્યમાં એક બીજી ઈચ્છા જાગૃત થાય છે. ઈચ્છા પૂરી કરવા માટે તે એવી રીતે લાગી જાય છે કે અગાઉની ઈચ્છા પૂર્તિ દ્વારા પ્રાપ્ત...

View Article


Image may be NSFW.
Clik here to view.

સેવા એટલે શું એ તમે જાણો છો?

મોટે ભાગે જે લોકો જવાબદારી લેતા હોય છે તેઓ પ્રાર્થના કરતા નથી અને જે લોકો પ્રાર્થના કરે છે તેઓ જવાબદારી લેતા નથી. આધ્યાત્મિકતા એકી સમયે એ બન્નેને સાથે લાવે છે. પ્રાર્થના અને જવાબદારીના સંયોજને...

View Article

Image may be NSFW.
Clik here to view.

મૅનેજમેન્ટ-ગુરુની સાચી ઓળખ

દુનિયાઆખીના મૅનેજમેન્ટગુરુ, કૉર્પોરેટના ખેરખાંઓની સમજમાં ન આવે એવું હમણાં કંઈ બની ગયું. ઓપનએઆઈના સૅમ અલ્ટમૅનને કંપનીના બોર્ડે કાઢી મૂક્યો, એમના સ્થાને નવાં સીઈઓ આવ્યાં. બીજા દિવસે એ સીઈઓએ પણ રાજીનામું...

View Article

Image may be NSFW.
Clik here to view.

પ્રગતિનો સાચો આધાર ઈચ્છાઓ નહીં પરંતુ શુભેચ્છાઓ હોય છે.

આજની વધતી જતી ઈચ્છાઓ ને પૂરી કરવા માટે જે વિકાસ થયો તેણે મનુષ્યને માનસિક તણાવ આપેલ છે. માટે જ પ્રગતિનો સાચો આધાર ઈચ્છાઓ નહીં પરંતુ શુભેચ્છાઓ હોય છે. નવી શોધની પ્રણેતા જરૂરિયાત છે ન કે ઈચ્છા. બધાની...

View Article


Image may be NSFW.
Clik here to view.

અપેક્ષાઓના ભારણને કારણે સર્જાતો આંત્રપ્રિન્યોરિઅલ સ્ટ્રેસ

પ્રશ્ન: કોઈ પણ મેનેજર કે ઉદ્યોગ સાહસિક માટે સમકક્ષ જૂથ સાથેના સંબંધો જાળવવા એ મુખ્ય મુદ્દો હોય છે. મોટા ભાગનાં વ્યાવસાયિક સાહસો મિત્રો અને પરિવારો સાથે જ શરુ થતાં હોય છે. અમે જોયું છે કે ઉદ્યોગ સાહસિકો...

View Article

Image may be NSFW.
Clik here to view.

તમારે કયા દ્રષ્ટિકોણ અનુસાર જીવવું છે?

દરેક જીવીત પ્રાણી ખુશ રહેવા ઈચ્છે છે. કેટલાક લોકો દુખને પણ માણે છે કારણ કે તેનાથી તેમને ખુશી મળે છે! ખુશ થવા માટે આપણે કંઈક મેળવવા ઈચ્છતા હોઈએ છીએ.પરંતુ એ મેળવ્યા પછી પણ આપણે ખુશ નથી હોતા. વ્યક્તિનું...

View Article

Image may be NSFW.
Clik here to view.

…તો બને આ જગ અતિરૂપાળું

1857માં જર્મનીના (હાલ ફ્રાન્સમાં) સ્ટ્રાસબર્ગ શહેરમાં એક પાદરીના ઘરે જન્મેલા ડૉ. આલ્બર્ટ શ્વાઈત્ઝર 1950ના દાયકાના આરભમાં આફ્રિકાના જંગલના અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ રક્તપીત્તિયાઓની સેવા કરી રહ્યા...

View Article


Image may be NSFW.
Clik here to view.

ઈચ્છા ક્યારેય વ્યક્તિને સારો બનવા નથી દેતી

ભગવાન શિવ કહે છે કે થોડા સમયની પ્રાપ્તિની ઈચ્છા બેહદની પ્રાપ્તિના પરિણામે પ્રાપ્ત થનાર સંતુષ્ટતાની અનુભૂતિથી વંચિત કરી દે છે. હદની પ્રાપ્તિ દિલમાં હદ ઉભી કરે છે. હદની ઈચ્છાનું ફળ પોતાને ગમે તેવું નથી...

View Article


Image may be NSFW.
Clik here to view.

વિઘ્નો પાર કરવા તમારી કુશળતાઓને યાદ કરો

જ્યારે પણ તમે આ દુનિયામાં કંઈક મોટું કામ કરવા પ્રયત્ન કરો છો, ભલે તે બીજા માટે હોય તો પણ, વિઘ્નો આવે છે. વિઘ્નો ખૂબ ટૂંકા સમય માટે જ હોઈ શકે છે,પરંતુ તે આવે જરૂર. કંઈક વિશિષ્ટ મેળવવા માટે પ્રયત્ન કરતા...

View Article

Image may be NSFW.
Clik here to view.

જીવનમાં સ્પીડબ્રેકર તો આવવાનાં જ…

થોડા સમય પહેલાં જેની પૂર્ણાહુતિ થઈ એ ક્રિકેટ વર્લ્ડ કપમાં રવીન્દ્ર અનિરુદ્ધસિંહ જાડેજાએ તેના ઑલરાઉન્ડ પરફોરમન્સથી સૌને ચકિત કરી દીધા. જામનગર નજીકના નવાગામમાં જન્મેલા રવીન્દ્રના પિતા એક કંપનીમાં...

View Article

Image may be NSFW.
Clik here to view.

સુખ-શાંતિનો અનુભવ કરવા ભૂતકાળને મનમાંથી ભુસી નાંખો

બની ગયેલ ઘટનાને જેટલી જલ્દી મનમાંથી કાઢી નાખીશું તેટલો સુખ-શાંતિનો અનુભવ કરીશું. સાધન અને સગવડોના આ યુગમાં શારીરિક શ્રમ કરવોએ એ શરમની વાત થતી જાય છે. મનુષ્ય પોતાનો જરૂરી સામાન ઉઠાવવા માટે કોઈ સાથી કે...

View Article

Image may be NSFW.
Clik here to view.

ધ્યાન –સમયનો બગાડ

સદ્‍ગુરુ: આ એક ગણતરી, “ધ્યાનથી મને શું મળશે?” એને છોડી દેવી જ જોઇએ. તમારે કંઈપણ મેળવવાની જરૂર નથી. તમારે આનો લાભ લેવાની જરૂર નથી. દરરોજ થોડી મિનિટો બગાડો – થોડો સમય બગાડતા શીખો, બસ. કંઇ થવાની જરૂર નથી....

View Article


Image may be NSFW.
Clik here to view.

ધ્યાન એ જતું કરવાની કળા છે

આપણે સુખદ લાગણીઓને વિસરી જતા હોઈએ છીએ અને દુખદને વળગી રહેતા હોઈએ છીએ. 99% દુનિયા આવું કરે છે. પરંતુ જ્યારે ચેતના ધ્યાનને લીધે મુક્ત થાય છે અને કેળવાય છે ત્યારે આપણી નકારાત્મક લાગણીઓને પકડી રાખવાની...

View Article

Image may be NSFW.
Clik here to view.

સાધુ જ્ઞાનવત્સલદાસ: માણસાઈની ચમક

સ્વતંત્ર ભારતનો એક વાંચવા-સાંભળવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો પ્રસંગ છે. આઝાદી મળ્યા બાદ, ભારતના લોહપુરુષ તરીકે ઓળખાતા અને નવા નિમાયેલા ઉપપ્રધાન મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના પ્રવાસે હતા. તેમના...

View Article


Image may be NSFW.
Clik here to view.

આવેગના ભાવ વ્યક્ત કરવા માટે શબ્દો પૂરતા નથી

આજના સંસારમાં મનુષ્ય ચિંતાઓથી ઘેરાયેલ રહે છે. આ ચિંતાઓ ભારવાળા મનના કારણે ઉત્પન્ન થાય છે. આપણને અનુભવ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે સામાન્ય વજનની કોઈ વસ્તુ હોય તો તે પ્યાર થી યોગ્ય જગ્યાએ તેને રાખી દે...

View Article

Image may be NSFW.
Clik here to view.

આવતા વર્ષમાં અશક્યને સાકાર કરવાની પ્રતિજ્ઞા લઈએ

આપણે બધા આ વસુંધરા પર કંઈક અદ્ભુત અને અજોડ કરવા આવ્યા છીએ. તમે આ તક ગુમાવશો નહીં તેની ખાતરી કરવાનું તમારું કામ છે. નવા વર્ષમાં કંઈક સર્જનાત્મક કરો. કોઈ પણ વર્ષ કંઈક બનાવ્યા વિના પસાર થવું જોઈએ નહીં....

View Article


Image may be NSFW.
Clik here to view.

સાચું સુખ એટલે શું?

2023નો આ છેલ્લો લેખ. થોડા જ દિવસમાં વર્ષ પૂરું થશે. અને એ શાંતિથી, ચૂપચાપ 2024ના હાથમાં બૅટન આપીને જતું નહીં રહે. દેશ-દુનિયામાં નવા વર્ષને આવકારવા જાતજાતના સમારંભો થશો, પાર્ટીઓ થશે, દારૂની, વાઈનની નદીઓ...

View Article

Image may be NSFW.
Clik here to view.

ઈચ્છાઓની બેડીમાંથી મુક્તિ મેળવો

તમે જીવનમાં બંધાઈ ગયેલા હોવ છો. વાસ્તવિકતા જેવી છે તેવી તમે કેમ જોઈ શકતા નથી? તમને શું રોકી રહ્યું છે? દરેક ક્ષણે તમે અંતિમ સમયની નજીક પહોંચી રહ્યા હોવ છો! દરેક ક્ષણ તમને ભસ્મની નજીક લઈ જઈ રહી છે!...

View Article

Image may be NSFW.
Clik here to view.

તમારો ‘આઈ’ સ્મૉલ છે કે કૅપિટલ?

મારી આગળ કોઈની હુશિયારી ન ચાલે… મારા ઘરમાં હું કહું કરું એમ જ થવું જોઈએ. જો એમ ન થાય તો ઘરના સભ્યો ખરાબ. હું તેમને ધાકધમકી આપીને કે મેણાંટોણા મારીને મારી ઈચ્છા મુજબ કરાવીને જ જંપું. જો ઘર હું ચલાવતો...

View Article
Browsing all 706 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>