Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Browsing all 710 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

જીવનને સુખી બનાવવાની ચાવી

હવે આપણને સમજમાં આવી ગયું છે કે જેના ઉપર આપણું જીવન આધારિત છે તે માન્યતાઓ આપણે પોતે જ બનાવી શકીએ છીએ. સૌથી મોટી માન્યતા એ છે કે ખુશી મારી પોતાની રચના છે. હું કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા ખુશ રહી શકું છું...

View Article


Image may be NSFW.
Clik here to view.

ગુરુને સમર્પિત થવું એટલે મુક્ત થવું

તમે રસ્તો ભૂલી ગયા છો. ખૂબ વરસાદ પડે છે, પવન ફૂંકાય છે, વીજળી ચમકે છે. ખૂબ ઠંડી છે, અને તમે રસ્તા પર  ખોવાઈ ગયા છો. તમે આસપાસ નજર ફેરવો અને તમે અચાનક તમારું ઘર જુઓ છો. ઘરનાં બારણાં પાસે તમે ઝડપથી...

View Article


Image may be NSFW.
Clik here to view.

સ્ટ્રેસ મૅનેજમેન્ટ: આમ તણાઈ જવા દો તણાવને

2030 સુધીમાં બ્લડ પ્રેશર, કાર્ડિયાક અરેસ્ટથી અકાળે થતાં મૃત્યુમાં સ્ટ્રેસ બહુ જ મહત્વનો ભાગ ભજવશે. -મેડિકલ સાયન્સને લગતા એક સમાચાર… વર્તમાન સમયમાં સ્ટ્રેસ એક ઘાતક મનોરુગ્ણ બની ગયો છે. તબીબો એને સાઈલન્ટ...

View Article

Image may be NSFW.
Clik here to view.

ગુસ્સો, કામવાસના, લોભ, ઈર્ષા જેવા વિકારોથી મુક્ત થવાનો ઉપાય શું?

પતંજલિ યોગ સૂત્રનો પ્રારંભ એક વાર્તાથી કરીએ. વાર્તા દ્વારા જ્ઞાન સરળતાથી સમજી શકાય છે.  પુરાતન કાળમાં, એક વખત બધા ઋષિ-મુનિ ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેઓએ કહ્યું કે “ભગવાન ધન્વંતરિનો અવતાર ધારણ કરીને, આપે...

View Article

Image may be NSFW.
Clik here to view.

સફળતાની ફૉર્મ્યુલાઃ શ્રદ્ધા અને વિશ્વાસ…

થોડાં વર્ષ પહેલાંની વાત. અમેરિકાના એક સાહસવીરે નક્કી કર્યું કે એ નાયેગરા ધોધ પર દોરડું બાંધીને ચાલશે. સૌ જાણે છે એમ, નાયેગરાનો અફાટ જળરાશિ આ તરફ અમેરિકા અને પેલી બાજુ કેનેડા (ટોરન્ટો)માં ધસમસે છે....

View Article


Image may be NSFW.
Clik here to view.

પોતાનામાં પરિવર્તનની કળા શીખો

આજે મારો મૂડ બરાબર નથી. આપણે એ વિચારવું જોઈએ કે કોઈએ આપણને શું કહ્યું જેથી મારો મૂડ બરાબર નથી. આપણે મૂળ સુધી જોવાની કોશિશ નથી કરતા. અને તેનું કારણ બહાર શોધીએ છીએ. આપણે બીજી વ્યક્તિ પત્યે ચિંતા કરીએ...

View Article

Image may be NSFW.
Clik here to view.

કોણ નક્કી કરે છે કે ઈશ્વર પુરુષ છે કે સ્ત્રી?

કેટલાક સમય પહેલાં, યુએસમાં નેશવીલે ખાતે જ્યારે હું લોકોના એક સમુદાયને વક્તવ્ય આપી રહ્યો હતો, મેં તેઓને એક રમૂજી વાત સંભળાવી, જેમાં મેં ઈશ્વરનો ઉલ્લેખ પુરુષ તરીકે કર્યો. તરત જ કેટલીક મહિલાઓ ઉભી થઇ ગઇ...

View Article

Image may be NSFW.
Clik here to view.

પતંજલિ યોગ સૂત્ર : પ્રથમ સૂત્ર

अथ योगानुशासनम् ॥१.१॥  “હવે યોગ શિક્ષાનો પ્રારંભ કરીએ!” શાસન એટલે અન્ય વ્યક્તિ આપને નિયમબદ્ધ કરે છે. અનુશાસન એટલે આપ સ્વયં નિયમ પાલન કરો છો. આપ આ ભેદ જોઈ શકો છો? હવે, યોગને શિક્ષા શા માટે કહે છે?...

View Article


Image may be NSFW.
Clik here to view.

જીવનમાં હંમેશાં ખુશ રહેવું છે? આ બે વાત યાદ રાખજો…

સંસ્કાર… આ એક એવો શબ્દ છે, જે આપણે અવારનવાર વાંચીએ, સાંભળીએ, બોલીએ છીએ, પણ સંસ્કાર શબ્દનો સાચો અર્થ શું? થોડા સમય પહેલાં એક સમાચાર વાંચવામાં આવેલા કે મહાનગરોમાં લેવાતા છૂટાછેડામાં સાઠ કે એથી મોટી વયનાં...

View Article


Image may be NSFW.
Clik here to view.

મનનું પ્રોગ્રામીંગ કરીએ

આજના દિવસે હું ધીરજ તથા પ્યારનો અનુભવ કરવા ઇચ્છું છું. આજે ભલે કોઈપણ પરિસ્થિતિ આવે પરંતુ હું નારાજ નહીં થાઉં. આ પ્રકારના વિચારો સાથે આપણે દિવસની શરૂઆત કરીએ. આપણે ડાયરીમાં યોજના બનાવીએ છીએ કે આજે આ-આ...

View Article

Image may be NSFW.
Clik here to view.

પતંજલિ યોગસૂત્ર: ચિત્તની વૃત્તિઓનો સર્વથા નિરોધ, એ યોગ

યોગ શું છે? અહીં મહર્ષિ એ યોગની વ્યાખ્યા કરી છે. योगश्चित्तवृत्तिनिरोध:॥१.२॥ ચિત્તની વૃત્તિઓનો સર્વથા નિરોધ, એ યોગ છે. ચિત્તની વૃત્તિઓ કઈ કઈ છે? તેનું વર્ણન મહર્ષિ પતંજલિ એ આગળનાં સૂત્રોમાં કર્યું છે....

View Article

Image may be NSFW.
Clik here to view.

સફળતા નહીં, નિષ્ફળતામાં પરખાય હીર…

આજે મારે તમને જરા જુદો વિચાર આપવો છે. થોડા સમય પહેલાં હું અને નવી દિલ્હીમાં રહેતા મારા એક સ્નેહી એક કાર્યક્રમમાં મંચ પર ભેગા થઈ ગયા. આ સ્નેહી બહુ મોટી આંતરરાષ્ટ્રીય કંપનીના સર્વોચ્ચ પદ પર બિરાજે છે....

View Article

Image may be NSFW.
Clik here to view.

સંસ્કારોનું પરિવર્તન

એક મિનિટ માટે આપણે જે સકારાત્મક ચિંતન કરીએ છીએ તેની અસર પછીના એક કલાક થી વધુ સમય સુધી રહે છે. શરૂઆતમાં એક મિનિટનો પ્રભાવ 5 કે 10 મિનિટ સુધી રહે છે. ત્યારબાદ ધીરે ધીરે તે 10 થી 15 મિનિટ સુધી પહોંચે છે....

View Article


Image may be NSFW.
Clik here to view.

પતંજલિ યોગ સૂત્ર : પ્રથમ પાદ- સમાધિપાદ 

સૂત્ર 5 वृत्तयः पञ्चतय्यः क्लिष्टाSक्लिष्टा: ॥ १.५॥ વૃત્તિઓ પાંચ પ્રકારની છે: કેટલીક ક્લેશ-યુક્ત છે, અને કેટલીક ક્લેશ-મુક્ત છે. સૂત્ર 6 प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ॥ १.६ ॥ આ પાંચ પ્રકારની...

View Article

Image may be NSFW.
Clik here to view.

ભૂતકાળને વિદાય આપી વર્તમાનને આવકારો…

ગયા સપ્તાહે લાખો-કરોડોના પગાર અને એવા કસદાર પગારદારને નોકરીએ રાખતાં પહેલાં પુછાતા સવાલની વાત કરી. સાથે વાત કરી મહાપુરુષોની નિષ્ફળતામાં સ્થિર રહેવાની કળાની. જેમ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી લંડનમાં મંદિર...

View Article


Image may be NSFW.
Clik here to view.

બીજાના જીવન અંગે વિચારવાની ટેવ છોડી દો…

જો આપ એક દિવસ એ એક કલાક પણ પોતાના મનને ચેક કરશો તો ખબર પડશે કે આપણું મન બહુજ બીજાના જીવનમાં હસ્તક્ષેપ કરે છે. જાણે કે મન ઉપર કોઈનો કંટ્રોલ જ નથી. મને ટેવ પડી છે બીજાના જીવન અંગે વિચારવાની. આપણે આ ટેવને...

View Article

Image may be NSFW.
Clik here to view.

તમે પોતાને પોતાની બહારથી જોઇ શકો?

સામાન્ય વિચારસરણી અને માન્યતાઓથી આગળ વધીને વિચારવાનું તેઓ બન્ને માટે સામાન્ય છે – જ્યારે વિખ્યાત ન્યુરોસાઇન્ટીસ ડો. ડેવિડ ઇગલમેન અને સદગુરુ ટેક્સાસ, હ્યુસ્ટન ખાતે એપ્રિલ ૨૦૧૫ માં મળ્યા ત્યારે વિજ્ઞાન...

View Article


Image may be NSFW.
Clik here to view.

પતંજલિ યોગ સૂત્ર: વિપર્યય એટલે મિથ્યા જ્ઞાન 

આગળનાં સૂત્રમાં આપણે જોયું કે : વૃત્તિઓ પાંચ પ્રકારની છે: કેટલીક ક્લેશ-યુક્ત છે, અને કેટલીક ક્લેશ-મુક્ત છે. પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ આ પાંચ પ્રકારની વૃત્તિઓમાં મન એકાકાર થતું હોય છે....

View Article

Image may be NSFW.
Clik here to view.

સાધુ જ્ઞાનવત્સલદાસ: નવા જમાનાની નવી વ્યાધિથી જરા સંભાળજો…

અમારા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રવિવારના સત્સંગનું એક અદકેરું મહત્વ છે. હમણાં આવા જ સત્સંગ બાદ એક ભાઈ મને મળવા આવ્યા. એમનું કહેવું હતું કે ‘એમની 14 વર્ષની પુત્રી હમણાં ઉદાસ રહ્યા કરે છે, ઘરમાં...

View Article

Image may be NSFW.
Clik here to view.

દરેક આત્માની પોતાની યાત્રા છે

આજે એક કલાકારને પોતાનો રોલ ભજવ્યા પછી કેમ સારુ લાગે છે? કારણકે તે પોતાની ભૂમિકા સાથે સારી રીતે જોડાયેલ હતો. આપણે કોઈ પૂછીએ કે જો ત્રણ કલાકના અભિનય દરમિયાન તે ફક્ત બીજાના અભિનય અંગે વિચારે તો શું તે ખુશ...

View Article
Browsing all 710 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>