Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Browsing all 713 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

શરીરનું દરેક અંગ આત્મા રૂપી માલિકના ફક્ત સાધન છે

એક વ્યક્તિ ખૂબ ક્રૂર પ્રકૃતિનો છે. તેની આંખોમાં હંમેશા લોહી જમા હોય છે. દરેક વ્યક્તિ તેનાથી ભય પામે છે. જીવનના છેલ્લા ક્ષણોમાં તે વ્યક્તિ નેત્રદાનની જાહેરાત કરે છે. તેના મૃત્યુ બાદ તેની આંખો જન્મથી અંધ...

View Article


Image may be NSFW.
Clik here to view.

મહત્વાકાંક્ષાને તમારી અનંત શક્યતાઓને મર્યાદિત ના કરવા દો

સદગુરુ: અમે એવી દુનિયામાં જીવીએ છીએ જે યુવાનોને તીવ્ર મહત્વાકાંક્ષી બનવા માટે પ્રોત્સાહિત કરે છે. મહત્વાકાંક્ષા એ સિદ્ધિ અને સફળતાની અગત્યની પૂર્વશરત તરીકે ગણાવી છે. મહત્વાકાંક્ષા શું છે? તે ફક્ત એક...

View Article


Image may be NSFW.
Clik here to view.

નવા વર્ષમાં લઈએ આ સંકલ્પ…

2024 ધીરે ધીરે અસ્ત થઈ રહ્યું છે. આમ તો હિંદુ પંચાંગ પ્રમાણે આપણું નવું વર્ષ ઊજવાઈ ગયું, પણ દેશ-દુનિયામાં 2025ના સત્કારવામાં જાતજાતના મેળાવડા, સમારંભ થશો, દારૂની નદીઓ વહેશે, નાચગાન થશે. મોજશોખીનો માટે,...

View Article

Image may be NSFW.
Clik here to view.

સાયન્સથી પણ મોટી શક્તિ છે સાયલન્સની શક્તિ

ચીજ એક છે પરંતુ તેની વૃત્તિ, વિચાર તથા ભાવનાઓ અલગ છે. પ્રથમના ભાવ પ્રશંસા યુક્ત છે, અર્થાત તે પુણ્ય આત્મા છે. બીજાના ભાવ અવગુણ ગ્રાહી છે તથા ઈર્ષ્યા-દ્વેશથી ભરેલા છે માટે તે સાધારણ મનુષ્ય આત્મા છે....

View Article

Image may be NSFW.
Clik here to view.

વાણી નહીં, વર્તન સંભળાય

બે દિવસ પહેલાં સમાચાર વાંચવામાં આવ્યા કે મુંબઈમાં એક ટીનએજર દીકરીને એની માતાએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરી ભણવા પર ધ્યાન આપવાનું કહ્યું તો દીકરીએ આત્મહત્યા કરી લીધી. એક વાત તો ચોક્કસ કે સ્માર્ટ ફોન આજે...

View Article


Image may be NSFW.
Clik here to view.

સદગુરુ : ઈચ્છાઓ અને જરૂરિયાતો

પ્રશ્ન: સદગુરુ, હું અધ્યાત્મિક માર્ગ પર છું, તો શું મારે મારી બીજી જરૂરિયાતો અને ઈચ્છાઓ જેમ કે ખોરાક, સેક્સ અને ઊંઘ પૂરી ન કરવી જોઈએ? સદગુરુ: તમે તમારી મૂળભૂત જરૂરિયાતોને અનાવશ્યક ઈચ્છાઓ માનીને એક...

View Article

Image may be NSFW.
Clik here to view.

આજનું કામ આ ક્ષણે જ…

ગણતરીના દિવસોમાં 31 ડિસેમ્બર આવશે. તે રાતે સમયની અવળી ગણતરી થશે, 10 9 8 ને પછી 12 વાગ્યે ધડાકાભેર નવા વર્ષના આગમનને વધાવી લેવામાં આવશે. જો કે સમયની અવળી ગણતરી અથવા ઘડિયાળના કાંટાને અવળી દિશામાં...

View Article

Image may be NSFW.
Clik here to view.

કર્મના મંચ પર આધ્યાત્મિક જ્ઞાનનો પ્રયોગ કરો

આખા વિશ્વને સમેટીને આપણા નાના રૂમમાં સમાવી દીધું છે. આપણે એક વિશ્વ ગામમાં રહીએ છીએ. જીવંત પ્રસારણના રૂપમાં વિશ્વની દરેક ઘટના આપણી આંખો સુધી પહોંચી જાય છે. પરંતુ એના કારણે માનસિક તણાવ વધી રહ્યો છે....

View Article


Image may be NSFW.
Clik here to view.

એટિટ્યુડ છે તો બધું છે…

થોડા દિવસ પહેલાં વાંચવામાં આવ્યું કે 19 જાન્યુઆરીએ મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમને પચાસ વર્ષ પૂર્ણ થયાં તેની ઉજવણી એ જ સ્ટેડિયમમાં થઈ. આ અવસરે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશને ભારતના દંતકથા સમાન ક્રિકેટર...

View Article


Image may be NSFW.
Clik here to view.

આ લડાઈ તમે જીતી જાઓ તો…

પંદર મહિનાની ભીષણ લડાઈ બાદ ગયા મહિને ઈઝરાયલ-હમાસે ગાઝામાં યુદ્ધવિરામ લીધો, જ્યારે રશિયા-યુક્રેનની લડાઈને ત્રણ વર્ષ થયાં, જેમાં હજારો નિર્દોષ માર્યા ગયા. જગતના માંધાતા ગણાતા દેશ આ વિસ્તારોમાં શાંતિ...

View Article

Image may be NSFW.
Clik here to view.

બ્રહ્મચર્ય: દિવ્યતાનો માર્ગ

પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ સાફ સ્વચ્છ પાવન વ્યક્તિત્વ બનાવવા માટે ઈશ્વરીય જ્ઞાન તથા રાજયોગ દ્વારા વિવિધ વિકારો થી મૂર્છિત રાજા સાગરના તમામ વીરપુત્રોને જગાડી દીધા. આ આધ્યાત્મિક ક્રાંતિના બીજ જ્યારે બાળ...

View Article

Image may be NSFW.
Clik here to view.

ભક્તિ એટલે શું?

સદગુરુ: ભક્તિ એ એક સુંદર વસ્તુ છે પરંતુ તે ખૂબ જ સરળતાથી કપટ બની શકે છે. જો તમે કોઈ વસ્તુ અથવા કોઈથી ભરાઈ જાઓ છો, તો તમે કુદરતી રીતે ધાર્મિક બની જાઓ છો, પરંતુ જો તમે ભક્તિનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરો...

View Article

Image may be NSFW.
Clik here to view.

પૈસો અને સલામતીની ભ્રામક ભાવના

પૈસો આપણને સ્વતંત્રતા અને માલિકીપણાનો ભાવ આપે છે. આપણને એવું લાગે છે કે પૈસાથી આપણે કંઈ પણ મેળવી શકીએ છીએ અથવા કોઈની પણ પાસેથી સવલતો ખરીદી શકીએ છીએ. કોઈ વસ્તુના માલિક હોવું એટલે શરુઆતથી અંત સુધી તેના...

View Article


Image may be NSFW.
Clik here to view.

પરહિત સરિસ ધર્મ નહીં, ભાઈ…

ઈશ્વરરચિત આ સૃષ્ટિમાં વિચાર અને લાગણી એટલે સંવેદનાઓની જુગલબંધી. આવી જુગલબંદી માત્ર મનુષ્યમાં જ દેખાય છે. વિચારો બુદ્ધિની નીપજ છે, જ્યારે સંવેદના હૃદયની. અવનવા, અચરજકારી અને સર્જનાત્મક વિચારોથી એક...

View Article

Image may be NSFW.
Clik here to view.

પરમાત્મા માટેની ઝંખના

જ્યારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે જોડાઓ છો, ત્યારે પ્રેમ જન્મે છે. પ્રેમ સાથે, વાસનાનો જન્મ થાય છે. આ ઝંખના તીવ્ર હોવી જોઈએ. જ્યારે ઝંખના એટલી તીવ્ર બની જાય છે કે પ્રેમ સિવાય બીજું કંઈ જ પરિપૂર્ણતા...

View Article


Image may be NSFW.
Clik here to view.

આપદા જ્યારે આનંદનો અવસર બને…

થોડા દિવસ પહેલાં સત્સંગસભા બાદ એક ભાઈ મળવા આવ્યા. યુવાન હતા. કહે “સ્વામી, નવાં નવાં લગ્ન થયાં છે, પણ ઘરે પત્ની-માતાના કંકાસ વચ્ચે મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે. હું શું કરું?” એમની વાત...

View Article

Image may be NSFW.
Clik here to view.

ચંદ્ર અને રહસ્યવાદ

સદ્‍ગુરુ: આજના સમયમાં આપણે એવી સ્થિતિમાં છીએ કે દિવસ હોય કે રાત્રિ, આપણી આંખો પર પ્રકાશ પડતો જ હોય છે. પૂનમની રાત હોય તો પણ મોટાભાગે શહેરમાં રહેતા લોકોને તેની ખબર પણ પડતી નથી. તમે પૂનમના ચંદ્રને...

View Article


Image may be NSFW.
Clik here to view.

ગુસ્સાથી કરૂણા તરફ

સદ્‍ગુરુ: લોકો મને પૂછતા રહે છે કે તેઓ તેમના ગુસ્સાને કાબૂમાં કેવી રીતે કરી શકે છે.  લોકો ભલે ગમે તેટલું ભાષણ આપે કે ‘ગુસ્સો ન કરશો’, પરંતુ જ્યારે અમુક પરિસ્થિતિ ઉભી થાય ,ત્યારે તમે ચોક્કસ ગુસ્સે થાવ...

View Article

Image may be NSFW.
Clik here to view.

જીવનમાં, શ્રદ્ધા આપનું એકમાત્ર કવચ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

શ્રદ્ધા એક એવું તત્ત્વ છે જે આપણા સહુની ભીતર ઉપસ્થિત છે. જ્યારે આપ જીવનમાં વિવિધ પરિસ્થિતિઓનો અનુભવ કરો છો, ત્યારે આપ કેટલા સ્થિર અને શાંત રહી શકો છો તેનો આધાર, આપની અંદર કેટલી શ્રદ્ધા પ્રવર્તે છે,...

View Article

Image may be NSFW.
Clik here to view.

ભઈલા, થોડું સહન કરતાં શીખ…

મહાભારતના યુદ્ધમેદાનમાં પાંડવો અને કૌરવોની સેના યુદ્ધ માટે એકઠી થઈ ત્યારે રણસંગ્રામમાં અર્જુનના રથ અને જીવનરથ બંનેની લગામ કેશવે સંભાળી હતી. એ સમયે અર્જુને પોતાના પરમ સખા અને સારથી એવા કેશવ, ભગવાન...

View Article
Browsing all 713 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>